ફેરસ ઓક્સાઈડનું બંધારણ ઘન (cubic) છે અને એકમ કોષની દરેક ધાર $5.0 \ \mathring{A}$ છે. જો ઓક્સાઈડની ઘનતા $4.0 \ g \ cm^{-3}$ હોય,તો દરેક એકમ કોષમાં હાજર $Fe^{2+}$ અને $O^{2-}$ આયનોની સંખ્યા શોધો ($FeO$ નો $M_w = 72 \ g/mol$).

  • A
    ચાર $Fe^{2+}$ અને ચાર $O^{2-}$
  • B
    બે $Fe^{2+}$ અને ચાર $O^{2-}$
  • C
    ચાર $Fe^{2+}$ અને બે $O^{2-}$
  • D
    ત્રણ $Fe^{2+}$ અને ત્રણ $O^{2-}$

Explore More

Similar Questions

જો ધાતુના પરમાણુની ત્રિજ્યા $139 \ pm$ હોય, તો $fcc$ એકમ કોષની ધારની લંબાઈ ગણો.

$KBr$ એ $NaCl$ બંધારણ ધરાવે છે. તેની ઘનતા $2.75 \ g \ cm^{-3}$ છે. એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે? ($KBr$ નું મોલર દળ $119 \ g \ mol^{-1}$ છે)

$56 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતી ધાતુની ઘનતા ગણો, જે $288 \ pm$ ની ધારની લંબાઈ સાથે $bcc$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે। ($g \ cm^{-3}$ માં)

એક ધાતુ $fcc$ લેટીસ ધરાવે છે. એકમ કોષની ધારની લંબાઈ $404 \, pm$ છે. ધાતુની ઘનતા $2.72 \, g \, cm^{-3}$ છે. ધાતુનું મોલર દળ ................. $g \, mol^{-1}$ છે.
($N_A$ એવોગેડ્રો અચળાંક $= 6.02 \times 10^{23} \, mol^{-1}$)

$NaCl$ ની ઘનતા $2.165 \, g \, cm^{-3}$ છે. $NaCl$ સ્ફટિકમાં $Na^+$ અને $Cl^-$ આયનો વચ્ચેનું અંતર $281 \, pm$ છે. આ માહિતીના આધારે,એવોગેડ્રો આંકનું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo